પ્રવેશ ઉજવણી

  ઉ.ગુ.ના પાટણ જિલ્લામાં આવેલ ઐતિહાસિક અને ધર્મ નગરી સિધ્ધપુરના દેથલી રોડ પર આવેલ તેમજ ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે ઉચ્ચ શિક્ષણ આપનાર નામાંકિત સંસ્થા STATE INSTITUTE OF HOTEL MANAGEMENT (SIHM)માં મારા મોટા પુત્ર જય રામીએ પ્રવેશ મેળવી આજે યોજાયેલ પ્રવેશ ઉજવણીમાં પરિવાર સાથે હાજરી આપી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત માસ્ટર સેફ ઈન્ડીયાના વિજેતા […]

Continue Reading